અનુમાન / ભારતના માંદા અર્થતંત્રને કોરોનાનો નવો માર, મુડીઝે GDPનો ગ્રોથ રેટ ઘટાડી આટલો કર્યો

moodys cuts indias gdp growth forecast 5 3 percent due coronavirus

કોરોના વાયરસના અસરને પગલે રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 5.3 ટકા કરી દીધું છે. મૂડીઝે ફેબ્રુઆરીના પોતાના ગત અનુમાનની તુલનામાં 10 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે. આ પહેલા મૂડીઝે 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 5.4 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ