અર્થતંત્ર / પડતા પર પાટું: મૂડીઝે ભારતનો આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 5.6 ટકા કર્યો

Moody's cuts India's GDP growth forecast

દેશમાં મંદીના માહોલ વચ્ચે રેટિંગ એજન્સીએ ભારતના આર્થિક વૃદ્ધિદર માટે વધુ ઘટાડો નોંધ્યો છે. ભારતમાં 2018થી આર્થિક વિકાસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ચાલુ વર્ષે હવે આર્થિક વૃદ્ધિદર 5.6ના દરે રહેશે. આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો દેશમાં બેરોજગારી વધારી શકે છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ પણ આર્થિક વિકાસમાં ઘટાડો આવશે તેવું અનુમાન કર્યું છે. ભારતની બજારોમાં માંગમાં ઘટાડો અને બેરોજગારીમાં વધારાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ