સુધારાના સંકેત / ભારતની અર્થવ્યવસ્થાને લઇને હવે રેટિંગ એજન્સી મૂડીઝનો બદલાયો મૂડ, સરકારને થઇ રાહત!

Moody revises India 2020 GDP forecast

ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતને જોતાં હવે રેટિંગ એજન્સીઓ ભારતની ઇકોનોમીને  લઇ પોઝિટિવ જોવા મળી રહી છે. રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથનું પોતાનું અનુમાન વધારી દીધુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજના એલાન સમયે આ અંગે જણાવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ