ઝટકો / અર્થતંત્રને લઇ ભારત માટે વધુ એક માઠા સમાચાર, રેટિંગ એજન્સીએ વિકાસ દરના અનુમાનમાં ફરી કર્યો ઘટાડો

Moody Reduced India Growth Rate For The Second Time In A Month

રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે બીજી વખત ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે. મૂડીઝ મુજબ 2020 માટે ભારતનો વિકાસ દર 5.3 ટકા રહેવાનું અનુમાન છે. આ પહેલા 17 ફેબ્રુઆરીએ મૂડીઝે વિકાસ દરનું અનુમાન 6.6 ટકાથી ઘટાડી અને 5.4 ટકા કરી દીધું હતું. રેટિંગ એજન્સીનું અનુમાન છે કે કોરોના વાયરસના કારણે વિશ્વભરના અર્થતંત્રને અસર પડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ