રેટિંગ એજન્સી / મૂડીઝનો એક વધુ ઝટકોઃ ભારતનું રેટિંગ ‘સ્ટેબલ’થી ઘટાડીને ‘નેગેટિવ’ કર્યું

Moody lowers Indias outlook to negative from stable

રેટિંગ એજન્સી મૂડીઝે પણ ભારતનું રેટિંગ ડાઉન ગ્રેડ કરીને મોટો ઝટકો આપ્યો છે. મૂડીઝે ભારતના રેટિંગનું આઉટલુક 'સ્ટેબલ'થી બદલીને 'નેગેટિવ' કર્યું છે. BAA2 રેટિંગને સમર્થન આપતાં મૂડીઝે જણાવ્યું છે કે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા ભારતના ક્રેડિટ રેટિંગ આઉટલુકને નકારાત્મક કરી દેવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ