અનુમાન / Moody'sએ પણ ભારતીય અર્થવ્યવસ્થાની હાલતને ગણાવી ગંભીર, આટલો ઘટી શકે છે GDP

moody forecasts of contraction in india economic growth to more than 11 percent in financial year 21

Moody'sએ કહ્યું કે અર્થવ્યવસ્થા અને નાણાં પ્રણાલીમાં મોટા દબાણના કારણે દેશની નાણાંકીય મજબૂતીમાં ઘટાડો આવી શકે છે. તેનાથી શાખ પર દબાણ વધી શકે છે. મૂડીઝે કહ્યું કે તેનું અનુમાન છે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકાનો ઘટાડો આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ