અર્થતંત્ર / મૂડીઝે GDP ને લઇને કરેલા અનુમાનથી દેશની અર્થવ્યવસ્થાને લાગી શકે છે વધુ એક ઝટકો

Moody cuts India GDP growth forecast for FY20

આર્થિક મંદી સામે ઝઝુમી રહેલી દેશની અર્થવ્યવસ્થા અંગે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે દાવો કર્યો છે કે નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો વિકાસ દર 4.9 ટકા રહે તેવી સંભાવના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ