સર્વે / ધોની કરતાં પણ વધુ લોકપ્રિય છે આ બે ક્રિકેટર, બની ચુક્યા છે દેશનો મિજાજ

mood of the nation motn india today survey sports survey

મળતી માહિતી અનુસાર એક સર્વે પ્રમાણે દેશનો મિજાજ બનવામાં કેપ્ટન કોહલીએ કામયાબી મેળવી છે. આ સાથે જ તેઓ 31 વર્ષના સર્વેમાં ટોપમાં જોવા મળ્યા છે. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા બીજા ક્રમે જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ