યોજના / ભારતમાં 5G નેટવર્કથી થશે ગાયોની દેખરેખ, મળશે રિયલ ટાઇમ જાણકારી

Moo over people, 5G network will initially be used to monitor cows

ગાયો પર સેન્સર લગાવવામાં આવશે જે એમના સ્વાસ્થ્ય, એમની ખાણી-પીણી અને પ્રજનન પર નજર રાખશે. ગાયો માટે ડેટા કલેક્ટ કરીને અનુમાન લગાવાશે કે ગાય કેટલું દૂધ આપશે. પશુપાલક ખેડૂતો રિયલ ટાઇમ જાણકારીથી ગાયોની ઉત્પાદક્તા અને પોતાની આવક વધારી શકશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ