બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / monthly pension of 10 thousand rupees can be obtained from this government scheme

તમારા કામનું / આ સરકારી સ્કીમમાં રોકાણ કર્યું તો ફાયદામાં રહેશો, મહિને મળશે 10 હજાર રૂપિયા, જાણો કઈ રીતે

Arohi

Last Updated: 01:48 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓછા રોકાણમાં પેન્શનની ગેરેન્ટી માટે આ યોજના ખૂબ જ યોગ્ય છે. હાલમાં અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ બાદ 1000થી 5000 રૂપિયા મહિને પેન્શનની ગેરેન્ટી આપે છે.

  • આ સરકારી સ્કીમમાં કરો રોકાણ 
  • દર મહિને મળશે 10 હજાર 
  • જાણો તેના વિશે બધુ જ

આર્થિક અનિશ્ચિતતાના સમયમાં મોટાભાગના લોકો રિટાયરમેન્ટ બાદની પ્લાનિંગ કરતા રહે છે. પ્રાઈવેટ નોકરી અથવા નાના બિઝનેસ વાળા વૃદ્ધાવસ્થાના ખર્ચને લઈને ચિંતિત રહે છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ હોઈ શકે છે. 

ઓછા રોકાણમાં પેન્સનની ગેરેન્ટી માટે આ યોજના ખૂબ યોગ્ય લાગે છે. હાલમાં અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ બાદ 1000થી 5000 રૂપિયા મહિના પેન્શનની ગેરેન્ટી આપે છે. એટલે કે વાર્ષિક તમને 60,000 રૂપિયા પેન્શન મળશે. જો પતિ-પત્ની બન્ને રોકાણ કરી રહ્યા છે તો બન્નેને પેન્શન મળી શકે છે. એટલે કે જો તમે 10 હજાર રૂપિયા રોકાણ કરો છો તો વાર્ષિક 1,20,000 રૂપિયા અને માસિક 10,000 રૂપિયા પેન્શન મળશે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધીની ઉંમર સુધી વ્યક્તિ અરજી કરી શકે છે. આવો જાણીએ અટલ પેન્શન યોજનાના ફાયદા વિશે...

60 વર્ષ બાદ મળશે 60,000 રૂપિયા પેન્શન 
અટલ પેન્શન યોજનાનો હેતુ દરેક સ્તરને પેન્શનના દાયરામાં લાવવાનો છે. જોકે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ (PFRDA)સરકાર પાસે અટલ પેન્શન યોજના હેઠળ વધુ ઉંમર વધારવાની ભલામણ કરી છે. 

યોજનાના હેઠળ એકાઉન્ટમાં દર મહિને એક નક્કી યોગદાન કરવા પર રિટાયરમેન્ટ બાદ 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા મંથલી સુધી પેન્શન મળશે, સરકાર દરેક 6 મહિનામાં ફક્ત 1239 રૂપિયા રોકાણ કરવા પર 60 વર્ષની ઉંમર બાદ આજીવન 5000 રૂપિયા મહિને એટલે કે 60,000 રૂપિયા વાર્ષિક પેન્શનની ગેરેન્ટી સરકાર આપી રહી છે.

દર મહિને આપવાના રહેશે 210 રૂપિયા 
હાલના નિયમો અનુસાર જો 18 વર્ષની ઉંમરમાં યોજનાથી વધુમાં વધુ 5 હજાર રૂપિયા મંથલી પેન્શન માટે જોડવામાં આવે છે તો તમારે દર મહિને 210 રૂપિયા આપવાના રહેશે. જો આ પૈસા દર ત્રણ મહિનામાં આપો છો તો 626 રૂપિયા અને છ મહિનામાં આપવા પર 1,239 રૂપિયા આપવાના હોય છે. મહિનામાં 1,000 રૂપિયા પેન્શન મેળવવા માટે જો 18 વર્ષની ઉંમરમાં રોકાણ કરવું છે તો મહિને 42 રૂપિયા આપવાના રહેશે. 

ઓછી ઉંમરમાં જોડાવવાનો મળશે વધારે ફાયદો 
માની લો કે જો 5 હજાર પેન્શન માટે તમે 35ની ઉંમરમાં જોડાવ છો તો 25 વર્ષ સુધી દર મહિને 6 મહિનામાં 5,323 રૂપિયા જમા કરવાના રહેશે. એવામાં તમારે કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા હશે. જેના પર તમારે 5 હજાર રૂપિયા મંથલી પેન્શન મળશે, જ્યારે 18ની ઉંમરમાં જોડાવવા પર તમારે કુલ રોકાણ  ફર્ત 1.04 લાખ રૂપિયામાં જ થશે. એટલે કે એક પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધારે રોકાણ કરવાનું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ