મેઘરાજા / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વલસાડમાં આભ ફાટતા સ્થાનિકોના ઘરની જુઓ કેવી થઈ હાલત

monsoon's stormy batting in South Gujarat, look at the condition of the houses of the locals in Valsad

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પાણી છે, ઉમરગામમાં બે કલાકમાં સાડા આઠ ઇંચ ખાબકતા નદીનાળામાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ