ખેડૂતો ખુશમખુશ / ગુજરાતીઓ! છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, આ તારીખે રાજ્યમાં થઈ જશે ચોમાસાની શરૂઆત

monsoon will start in Gujarat from June 15 to 20

રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીથી ભારે રાહત મળશે. તો બીજી બાજુ તારીખ 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ