ચોમાસુ / આ વર્ષે ચોમાસું આ તારીખે દેશે દસ્તક : હવામાન વિભાગની આગાહી

monsoon will be come on 3rd of June month

સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનના 15 દિવસ પછી ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થતું હોય છે, તેવામાં આ વર્ષે તેના નિયત સમયે આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ