આગાહી / આવનારા 24 કલાકમાં આ 12 રાજ્યોમાં મેઘરાજાની થશે એન્ટ્રી, જાણો કેવો રહેશે વરસાદ

monsoon tracker movement in bay of   bengal heavy rain south west monsoon hit- maharashtra today delhi rain

દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પોતાની ગતિથી દક્ષિણ ભારતની તરફ સતત આગળ વધી રહ્યું છે. હાલમાં તે કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગમાં સક્રિય છે. હવામાન વિભાગના આધારે 24 કલાકમાં ચોમાસુ મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અન્ય ભાગ એટલે કે ઓરિસ્સા, બંગાળની ખાડીના અનેક રાજ્યોમામં દસ્તક આપી શકે છે. આ સમયે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં સંભાવના જોવા મળી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ