monsoon today s rain in all over Gujarat | ગુજરાતમાં ભાદરવો ભરપુરઃ સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટીંગ

મેઘમહેર / રાજ્યમાં ભાદરવો ભરપુરઃ સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટીંગ

monsoon today s rain in all over gujarat

રાજ્યભરમાં ગઇકાલે મેઘો મહેરબાન જોવા મળ્યો છે. જેને લઇને રાજ્યમાં આ વખતે ભાદરવો ભરપુર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર પંથકથી લઇને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે ત્યારે ભરૂચમાં ભારે વરસાદને લઇને ભયજનક સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, જુનાગઢ સહિત અનેક જિલ્લામાં વરસાદ ગત મોડી રાતે વરસ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ