માવઠું / ગુજરાતના આ વિસ્તારોમાં સ્વેટર પહેરવું કે રેઈન કોટ જેવી સ્થિતિ! ખેડૂતોનું ટેન્શન વધ્યું

Monsoon situation in Gujarat in winter,

આજે ખેડા અને પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ