મૉનસૂન સત્ર / રક્ષા ક્ષેત્રમાં 74 ટકા FDIને મંજૂરી, મૉનસૂન સત્રમાં બિલ લાવવની શક્યતા

monsoon session parliament fdi in defence

કેન્દ્ર સરકારે રક્ષા ક્ષેત્રમાં FDI નું રોકાણ વધારાવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રક્ષા ક્ષેત્રમાં હવે 49 ટકા FDI વધીને 74 ટકા કરી દેવામાં આવ્યું છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ આ અંગેનું બિલ 14 સપ્ટેમ્બરથી શરુ થઇ રહેલા મૉનસનૂ સત્રમાં રજૂ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ