ચોમાસુ સત્ર / બહાર તો બહુ ગરમી છે, પણ ખબર નહીં અંદર શું થશે ! PM મોદીએ સાંસદોને સદનની ગરિમા જાળવી રાખવા કર્યો આગ્રહ

 monsoon session 2022 pm modi says dialogue in the parliament with an open mind

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ તમામ સાંસદોને સદનની ગરિમા જાળવી રાખવા અને સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ