ખાડામાં વિકાસ / કામ આમ થાય? અમદાવાદમાં નવો રસ્તો બનાવ્યો કે તરત જ ખોદી નાખ્યો, લોકો ગુસ્સે ભરાયા

monsoon, roads, pre-monsoon operations, Ahmedabad and Vadodara, people, outraged.

ચોમાસુ માથે મંડરાઈ રહ્યું છે આવા ખરા ટાણે જ અમદાવાદ અને વડોદરામાં પ્રિ-મોન્સુન કામગીરીના નામે રોડની ઘોર ખોદી નાખવામાં આવી છે. જેથી લોકો રોષે ભરાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ