આગાહી / ચોમાસાને લઇને દેશવાસીઓ માટે રાહતના સમાચાર, 6 ટકા વધુ વરસ્યો વરસાદ, હજુ 2 દિવસની આગાહી

Monsoon relief news india gujarat rain forecast

ચોમાસાને લઇને દેશવાસીઓ હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં અત્યાર સુધી સામાન્યથી 6 ટકા વધુ વરસાદ વરસી ગયો છે. જો કે ઉત્તરભારતમાં 19 ટકા વરસાદની ઘટ છે. જ્યારે આગામી 2 મહિના સુધી વરસાદ વરસતો રહેશે એટલે કે વરસાદનું જોર દેશમાં યથાવત રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ