ચોમાસું / ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી: આ તારીખોએ ગુજરાતને ઘમરોળશે મેઘો, દરિયો મારશે કરંટ

monsoon rain in Gujarat Weather forecast for 14 to 17 July 2020

ગુજરાતમાં વરસાદની ફરીથી આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા વોર્નિંગ આપી દેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ