હવામાન / સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ, ખેડૂતોમાં ખુશીની લાગણી

Monsoon Rain in gujarat rajkot amreli morbi sabarkantha navsari

રાજકોટ, અમરેલી, સાબરકાંઠા, મોરબી અને નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી.

બ્રેકિંગ ન્યૂઝ