સિસ્ટમ / પાણી પહેલા પાળ બાંધીઃ ગુજરાત સરકારે વરસાદની ચોક્કસ માહિતી માટે વસાવ્યું આધુનિક સોફ્ટવેર

Monsoon Modern Info systems establish gujarat government

ગુજરાત સરકારે પાણી પહેલા પાળ બાંધી છે. ચોમાસુ શરૂ થાય તે પહેલા જ આધુનિક ઇન્ફો સિસ્ટમ વસાવી લેવામાં આવી છે. આ સિસ્ટમની મદદથી વરસાદની માહિતી હવે તાત્કાલિક મળી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ