આગાહી / આજે કેરળમાં દસ્તક આપી શકે છે ચોમાસુ, ઉત્તર-મધ્ય ભારતમાં હિટવેવ

Monsoon likely to reach Kerala on today says IMD

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજરોજ ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા દર્શાવી છે. કેરળના તટીય વિસ્તારમાં ચોમાસાના આગમન બાદ દેશના અન્ય ભાગમાં પહોંચશે. આ અગાઉ હવામાન વિભાગે ચોમાસુ પાંચ-છ દિવસ મોડુ એટલે કે 7 જૂન સુધીમાં કેરળમાં દસ્તક આપશે તેવું અનુમાન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ