માવઠું / ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ: આ જિલ્લાઓમાં વરસાદ રીતસર તૂટી પડ્યો, હવામાનની આગાહીથી ખેડૂતોમાં ચિંતાના વાદળો

Monsoon-like conditions in Gujarat: Rains fall in these districts, weather forecast clouds worry among farmers

રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 48 કલાક સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ