વરસાદ / રાજ્યમાં વરસાદી ઝાપટા રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મોરબી, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસુ હવે અંતિમ તબક્કામાં હોવ તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ