આગાહી / ચક્રાવાતના કારણે અહીં જલ્દી પહોંચશે ચોમાસું, આ જગ્યાઓએ પણ થશે અસર

Monsoon Is Arriving In Delhi This Time Soon

ચક્રાવાતની અસરના ભાગરૂપે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજધાની દિલ્હીમાં આ વર્ષે ચોમાસું 3-4 દિવસ વહેલું આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 23-24 જૂને ચોમાસુ આવી શકે છે અને દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળી શકે છે. ચક્રવાતને કારણે યુપી,ઉત્તરાખંડના વિસ્તારોમાં તથા રાજસ્થાન અને હરિયાણામાં પણ વરસાદ પડી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ