આગાહી / આવનારા 2 દિવસમાં મુંબઈ સહિત આ જગ્યાઓએ થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

monsoon intense rainfall spell over northeast bihar east up during 9-10 july

પૂર્વોત્તર અને પૂર્વી ભારતમાં 9-12 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 2 દિવસમાં પૂર્વી ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં અલગ અલગ જગ્યાઓએ વરસાદની શક્યતા છે. આ સમયે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. બિહાર તથા આસામના અનેક વિસ્તારોમાં લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં અનેક જિલ્લામાં કેટલાક દિવસોથી વરસાદ જોવા મળી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ