એલર્ટ / બિહારમાં વીજળી પડતાં 23 લોકોના મોત, 24 કલાકનું એલર્ટ, જાણો અન્ય જગ્યાઓએ વરસાદની સ્થિતિ

Monsoon in India Patna lightning strike killed 23 persons in bihar alert for 24 hours

બિહારમાં વરસાદે માઝા મૂકી છે ત્યારે શનિવારે દેશમાં મૂસળધાર વરસાદે માઝા મૂકી છે. આ સમયે વીજળી પડવાથી 23 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. સરકારે મૃતકો માટે વળતરની જાહેરાત પણ કરી છે. આ સાથે જ દિલ્હી અને મુંબઈ સહિત અનેક જગ્યાઓએ વરસાદે માઝા મૂકી છે અને તેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ