એલર્ટ / MPમાં વરસાદ બન્યો આફત, આવનારા 24 કલાક માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

Monsoon Hits Seasonal High in Bhopal  Heavy Rain Alerts for Madhya Pradesh

હવામાન વિભાગના આધારે ભોપાલમાં શનિવારે સવારથી બપોર સુધી લગભગ 44 મિલીમીટર વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. સતત ચાલી રહેલા વરસાદથી ભોપાલના ભદભદા અને કલિયાસોત ડેમના ગેટ ખોલવા પડ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ