આગાહી / કેરળમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

monsoon hits kerala coast met department

ધગધગતા તાપથી કંટાળી ગયેલા લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આખરે આગમન થઈ ચૂક્યું છે. કેરળમાં આગમન સાથે જ રાજ્યના 12 જિલ્લામાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. જોકે ગુજરાત વાસીઓ માટે માઠા સમાચાર છે. હજૂ થોડા દિવસો ગરમીમાં સેકાવું પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ