કાળજી / ચોમાસામાં વાળની સંભાળ છે આવશ્યક: આ રીતે લો તમારા સુંદર વાળની કાળજી

monsoon hair care tips

ભારતમાં ઘણા રાજ્યોમાં ચોમાસુ શરૂ થઇ ગયુ છે, તેથી ઘણા લોકોના ઇન્તઝારનો અંત આવ્યો છે.  વરસાદ જોઈને મન જેટલું ખુશ થાય છે, એટલુ જ દુ:ખ ત્યારે થાય છે જ્યારે આપણા વાળ વરસાદ ભીના થવાને કારણે ખરવા લાગે છે. જોવામાં આવે તો વરસાદની ઋતુ આપણા વાળના સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ માનવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ