બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગુજરાતમાં વિધિવત રીતે બેઠું નૈઋત્યનું ચોમાસું, નુકસાનીનો ખતરો, પરેશ ગોસ્વામીની આગાહી

photo-story

4 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / ગુજરાતમાં વિધિવત રીતે બેઠું નૈઋત્યનું ચોમાસું, નુકસાનીનો ખતરો, પરેશ ગોસ્વામીની આગાહી

Last Updated: 04:25 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં વરસાદને લઈ અનેક આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

1/4

photoStories-logo

1. હવામાન નિષ્ણાંત દ્વારા કરાઈ આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં 11 જૂનનાં રોજ નૈરૂત્ય ચોમાસાનો પ્રવેશ થશે. તેમજ 4 દિવસ પહેલા ચોમાસાનો પ્રારંથ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 28 મે નાં રોજ કેરલમાં ચોમાસુ બેઠું

તેમજ આ વર્ષે નિયત સમય કરતા રાજ્યમાં વહેલું ચોમાસું બેસશે. તેમજ 28 મે નાં રોજ કેરલમાં ચોમાસું બેઠું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાનો પ્રારંભ થશે

દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાનો પ્રારંથ થશે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે નિયત સમય કરતા રાજ્યમાં વહેલું ચોમાસું બેસશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. રાજ્યમાં નૈઋત્યનાં ચોમાસાનો પ્રારંભ થશે

ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાની શરૂઆત થવાની છે. ત્યારે રાજ્યમાં 15 ને બદલે 11 જૂને રાજ્યમાં નૈઋત્યનાં ચોમાસાનો પ્રારંભ થશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વહેલા ચોમાસા અંગેની માહિતી આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Onset of Monsoon Weather Expert Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ