ફેશન / Monsoon માં દેખાવા માંગો છો હટકે, અપનાવો આ ટિપ્સ

monsoon fashion tips step out in style

દેશના કેટલાક ભાગમાં ધીરે રહીને મોનસૂને પોતાની હાજરી નોંધાવી દીધી છે. જોકે, તેનો મતલબ એવો નથી કે આપ મોનસૂનને કારણે ઓછા ફેશનેબલ દેખાવો. જરૂર છે, તો માત્ર બદલાતી ઋતુ અનુરુપ પોતાના ડ્રેસિઝ અને મેકઅપની પસંદગી કરવાની. અહીં આપને એવી ટિપ્સ આપવામાં આવી છે જે તમને મોનસૂનમાં પણ ફેશનેબલ બનાવી રાખવામાં મદદ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ