આગાહી / દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદમાં આ તારીખે પડી શકે છે વરસાદ ? 

Monsoon entry in South Gujarat, may it rain in Ahmedabad on this date?

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ, દીવ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ