વરસાદ / બહુ કરી... હજુ આ તારીખ સુધી મેઘરાજા ગુજરાતમાંથી વિદાય નહીં લે

monsoon cant over in gujarat till 7th october 2019

રાજ્ય ભરમાં બે દિવસના આછાપાતળા વિરામ બાદ હળવા વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા. હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી. 10 ઓક્ટોબર પછી ચોમાસાની વિદાય થશે. હાલ હવામાન ખાતાએ આગાહી કરી છે કે બે દિવસ ગુજરાતમાં ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટા થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ