આગાહી / દેશમાં ચોમાસાએ દેખા દીધી, આજથી આ જગ્યાઓએ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

monsoon  alert weather forecast today  heavy rain alert flood

દેશમાં ચોમાસાએ દસ્તક દીધી છે. દિલ્હી, ઉત્તરાખંડ, જમ્મૂ-કશ્મીર અને લદ્દાખ સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. જેને લઇ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીમાં આજે ભારે વરસાદ પડી શકે છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ