બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજા વરસ્યાં, વાતાવરણમાં પ્રસરાઇ ઠંડક

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / ભાવનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજા વરસ્યાં, વાતાવરણમાં પ્રસરાઇ ઠંડક

Last Updated: 03:20 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેધરાજા વરસ્યા હતા. જેને લઇ લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. જાણો કયા વિસ્તારમાં પડ્યો વરસાદ.

1/5

photoStories-logo

1. મેધરાજા વરસ્યા

આજ રોજ મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં રાજ્યના તાપી, સુરત, ભાવનગર અને વલસાડ જીલ્લામાં વરસાદ પડ્યો હતો. જેને લઇ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તાપી

આજ રોજ તાપી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વ્યારા શહેરના સ્ટેશન રોડ, બસ ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ વરસતા લોકોને હાશકારો મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સુરત

સુરતમાં 3 દિવસના વિરામ બાદ ફરી મેધરાજા વરસ્યા હતા. જેને લઇ વરસાદી માહોલમાં શહેરીજનોને મઝા પડી ગઇ હતી. જિલ્લાના કાપોદ્રા, વરાછા, અમરોલી, સરથાણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જોકે વરસાદને લઇ રોડ રસ્તા પર ભરાયા પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભાવનગર

ભાવનગર શહેર અને જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ પડ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જેમાં શહેરના બોરતળાવ, ચિત્રા, દેસાઈનગર વિસ્તાર, ધોબી સોસાયટી, સરિતા સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વલસાડ

વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડના વાપીમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદને લઇ તાપમાનમાં ઘટાડો થયો હતો. ઉપરાંત વરસાદી ઝાપટાં બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rainfall Rain in Gujarat Monsoon 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ