વરસાદ / હવામાન વિભાગની આગાહી: ચોમાસાને લઈને આવ્યા ખુશખબર, જોઈ લો કેવું રહેવાનું છે આ વખતનું ચોમાસું

monsoon 2022 prediction forecast for this years monsoon has arrived know how it will rain

હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેદર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ