સાવધાની / અલર્ટ: 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદી આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ ટુ

monsoon 2020 weather forecast NDRF team stand to for heavy rainfall in Gujarat

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અને છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે NDRFની ટૂકડીઓ તૈનાત કરવામાં આવી. કચ્છ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે. સાયક્લોનીક સર્ક્યૂલેશન પણ સક્રિય થયું છે. બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ