આગાહી / વરસાદી સમાચાર, તોફાની પવન સાથે ગુજરાતને ઘમરોળશે મેઘો: હવામાન વિભાગ

monsoon 2020 weather forecast for Gujarat 3 days heavy rainfall in Gujarat

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાતુ લો પ્રેશર વધુને વધુ દબાણને કારણે ગુજરાતમાં વરસાદ તાણી લાવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ