હવામાન / રેઇનકોટ, છત્રી તૈયાર રાખજો, આ તારીખ દરમિયાન ગુજરાતમાં મનમુકી મેઘ વરસવાની આગાહી

monsoon 2020 weather forecast for Gujarat

વરસાદને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતમાં ચોમાસુ બેસશે. આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે અને આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ