આગાહી / ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ વિસ્તાર થશે જળબંબોળ: હવામાન વિભાગ

monsoon 2020 rain in Gujarat weather forecast heavy rain 5 day

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પાંચ દિવસની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ