આફત / ગુજરાતના દરિયાનું રૌદ્ર સ્વરૂપ, આવાનાર દિવસો ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

 monsoon 2020 rain in Gujarat weather forecast for coast

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ ,દાદરાનગર હવેલી, વલસાડ, સુરત અને નવસારી સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. વલસાડના દરિયે તોતિંગ મોજા ઉછળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ