હવામાન / ગુજરાતમાં દરિયો બન્યો તોફાની, આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast for 4th to 8th august

વરસાદને લઇ રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે જેનાથી ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ વરસશે. આજથી ચાર દિવસ ગુજરાતમાં મેઘમહેરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ