વરસાદ / ગુજરાતમાં નદીઓમાં પૂરની સ્થિતિ: હજુ 24 કલાક આભ ફાટવાની આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast for 31st august

રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 119.78 ટકા વરસાદ નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ