હવામાન / ગુજરાતમાં આ તારીખે ધોધમાર વરસાદની આગાહી, માછીમારો માટે વોર્નિંગ

monsoon 2020 Rain in Gujarat weather forecast for 21st june

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના વિસ્તારોને સાવચેત રહેવા કહેવાયુ છે અને 21મી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ