હવામાન / જન્માષ્ટમી અને પારણાએ ગુજરાત પર મેઘો મહેરાબાન, બે દિવસ ભારે વરસાદની આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast for 13th 14th august

ગુજરાતમાં હજુ 2 દિવસ મેઘમહેર યથાવત રહેશે. 12 અને 13 તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાવાને કારણે બે દિવસ તોફાની વરસાદ ગુજરાતને ભીંજવશે. આવો જાણીએ કઈ તારીખે ક્યાં પડશે વરસાદ

બ્રેકિંગ ન્યૂઝ