હવામાન / વરસાદની બીજી ઈનિંગ હજુ બાકી છે, ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast for 10th to 15th July heavy rain

રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા વરસાદનું જોર ઓછુ પડ્યુ હતુ. પરંતુ ફરીથી આવનારા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ