આગાહી / ગુજરાતમાં 5 દિવસ મેઘો મન મૂકીને વરસશે, ડિપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાય તો ખતરો

monsoon 2020 rain in Gujarat weather forecast cyclone vardah

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે આગામી સમયમાં બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આજના દિવસે અતિભારે વરસાદની આગાહી છે.

બ્રેકિંગ ન્યૂઝ